ડિવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલ, નારોલ ખાતે ‘જ્ઞાનદર્શન-૨૦૨૪ (એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક મેળા)
ડિવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલ, નારોલ ખાતે 'જ્ઞાનદર્શન-૨૦૨૪
(એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક મેળા)
અમદાવાદ ડિવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલ, નારોલ ખાતે 'જ્ઞાનદર્શન-૨૦૨૪ (એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક મેળા) માં ભાગ લઈને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં તમામ પ્રાણી જીવો ઓને આદર, દયા, પ્રેમ અને કરૂણા સાથે વર્તે તેવી જાગૃતિ લાવવા માટે કરૂણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એનિમલ વેલફેર પખવાડિયાની ઉજવણી કરી.
સંસ્કૃતિના પ્રારંભથી જ પ્રાણીઓએ મનુષ્યના કલ્યાણ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. પ્રાણીઓનું શોષણ ન કરવું એ દરેક મનુષ્યની ફરજ છે. આપણે બધાએ પ્રાણીઓ સાથે સહ-અસ્તિત્વ શીખવું જોઈએ અને તે જોવાની આપણી નૈતિક ફરજ છે કે પ્રાણીઓ સાથે માનવીય અને કરૂણા સાથે વ્યવહાર કરવામાં આવે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.