રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનોની કરાશે હરાજી 300 કરતાં વધારે વાહનો કોઈ અરજદાર લેવા ન આવતા કરાશે હરાજી..
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનોની હસે હરાજી
300 કરતાં વધારે વાહનો કોઈ અરજદાર લેવા ન આવતા કરાશે હરાજી
હરાજીને લઈને ટ્રાફિક એસીપી જેવી ગઢવી નું નિવેદન
3
પોલીસે ટોઇંગ અને જપ્ત કરેલા વાહનો અરજદાર લેવાના આવતા અમે આરટીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરી છે
કેટલાક વાહનો ચોરીમાં ઉપયોગમાં લેવાયા હોવાનું પણ ખુલ્યું હતું
આ વાહનો મામલે અમે જે તે પોલીસ સ્ટેશનને જાણ કરી છે
જ્યારે બીજા વાહનો માટેની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
કમિટીની રચના કર્યા બાદ હરાજીની પ્રક્રિયા કરવામાં આવશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.