આટકોટમાં મહિલાઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત રાખી મહાદેવની અને માતા પાર્વતીની પૂજા કરી - At This Time

આટકોટમાં મહિલાઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત રાખી મહાદેવની અને માતા પાર્વતીની પૂજા કરી


આટકોટમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજ નું વ્રત રાખી મહાદેવ અને માતા પાર્વતીનું પૂજન કર્યું. ભાદર નદી કાંઠે બિરાજમાન મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ કેવડા ત્રીજ નું વ્રત રાખી ભગવાન ભોળાનાથનું અને માતા પાર્વતીનું પૂજન અર્ચન કરી પોતાના પતિના લાંબા આયુષ્ય, આરોગ્ય અને સુખ સંપત્તિ માટે પ્રાર્થના કરી હતી. અને આ પૂજા કરી ધન્યતા અનુભવી કેવડા ત્રીજ ની ઉજવણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.