વડીયા ના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા 17થી 20 વીઘા ઘઉંના પોક બનાવી સારું એવું કમાણી કરી….
વડીયા ના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા 17થી 20 વીઘા ઘઉંના પોક બનાવી સારું એવું કમાણી કરી....
વડીયા ના સંજયભાઈ ઢોલરીયા એ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી આ વર્ષે 17 વીઘાના ઘઉં નો પોક બનાવી વેચાણ કરવાનો નિર્ધાર કર્યો.....
છેલ્લા બે વર્ષથી પોકનું વેચાણ કરે છે આ વર્ષે 17 વીઘા નો પોક બનાવ્યો....
ખરેખર ખેડૂતે પોતાની જો ઈચ્છા હોય તો શું ન કરી શકે એ આપણે જોઈએ છીએ બજારમાં ઘઉં 25 થી 40 રૂપિયા કિલો વેચાય છે જ્યારે આ ખેડૂતે ₹300 રૂપીએ કિલો પોક વેચ્યો છે....
ખેડૂત જોકે આ પરિણામ લાવવા માટે ખૂબ મહેનત અને ધીરજ જરૂરી છે....
પહેલા ખેડૂતે ઘઉં ની ડૂંડીને શેકી ત્યારબાદ દસ-બાર દિવસ સુકવણી કરી ત્યારબાદ ઓપનર ચલાવી સાફ-સફાઈ કરી અને બેસ્ટ પેકિંગ કરી અને માર્કેટમાં મૂક્યો....
દસ વિઘા ઘઉં નો પોક તો એ લોકોનો એડવાન્સ બુકિંગ માં જ હતો જે લોકો નો ઓર્ડર હતો જ એનું વેચાણ થઈ ગયું.....
મહેનત નું ફળ ખૂબ મીઠું કહી શકાય....
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.