ધંધુકા કોર્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા કોર્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ


ધંધુકા કોર્ટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે આવેલ ધંધુકા ફોજદારી અને દિવાની કોર્ટએ સિનિયર સિવિલ જજના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવિસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોર્ટના સ્ટાફ સાથે પી.એલ.વી –એન.ડી.મલેક, હોમગાર્ડસ જવાનો, બહેનો ઉપસ્થિત રહી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ધંધુકા કોર્ટ ખાતે શિબિર કરેલ હતી.

વિશ્વમાં પર્યાવરણ દિવસ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે એવામાં અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સવારના સુમારે ધંધુકા ફોજદારી અને દિવાની કોર્ટેએ સિનિયર સિવિલ જજના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવિસની ઉજવણી કરાઇ હતી. કોર્ટના પાછળના કોમ્પ્લેક્સમાં તેમજ કોર્ટમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવિસની ઉજવણી કરાઇ હતી. જેમાં કોર્ટના જજ સ્ટાફ સાથે પી.એલ.વી-એન.ડી.મલેક, હોમગાર્ડસ જવાનો, બહેનો ઉપસ્થિત રહી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ધંધુકા કોર્ટ ખાતે શિબિર કરેલ હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.