આજરોજ પ્રા.આ.કેન્દ્ર- ભીમનાથના રોજીંદ ગામમાં ” વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતરની થીમ અંતર્ગત લઘુ શિબિર યોજવામાં આવી. જેમાં કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ, યોગ્ય સગર્ભાવસ્થા અંતરના ફાયદાઓ વિશે ગ્રામજનોને વિસ્તૃતમાં માહિતી મ.પ.હે.વ ગૌતમભાઈ, ફિહેવ મીનાબેન, સીએચઓ અરુણાબેન અને સુપરવાઇઝર બ્રિજેશ ભાઈ ચાવડા, દ્વારા આપવામાં આવી આ તમામ કામગીરી મેડીકલ ઓફીસર ડો. નિખિલ સોલંકી, તાલુકા હેલ્થ ઓફીસર શશીસેખર પ્રસાદ સાહેબ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.