Kanan.coની નવી બ્રાન્ચનો હિંમતનગર ખાતે શુભારંભ કરવામા આવ્યો - At This Time

Kanan.coની નવી બ્રાન્ચનો હિંમતનગર ખાતે શુભારંભ કરવામા આવ્યો


વિદેશ અભ્યાસ અર્થે ગુજરાતની જાણીતી અને વડોદરા સ્થિત Kanan.co ની હિંમતનગર ખાતે નવીન બ્રાન્ચનો શુભારંભ તા.૨૩/૦૬/૨૦૨૪ રવિવારના રોજ કરાયો હતો. મુખ્ય ઉદ્ઘાટક તરીકે Kanan.co ના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેકટર શ્રી મનીષભાઈ શાહ અને મુખ્ય મહેમાન તરીકે શહેરના શ્રેષ્ઠી દિલીપભાઈ.એન.ગાંધી, અતિથી વિશેષ તરીકે જે. ડી. પટેલ- પ્રમુખ (રોટરી સરસ્વતી વિદ્યામંદિર) અને વિમલભાઈ ઉપાધ્યાય પ્રમુખ હિંમતનગર નગરપાલિકાની  ઉપસ્થિતિમાં સમારોહમાં મોટી સંખ્યમાં શહેરના અગ્રણી, ડોકટર, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સર્વે મહેમાનો તથા આમંત્રિતોને TCA ગ્રુપના સમીરભાઈ શાહ, ગીરીશભાઈ પટેલ, જીગરભાઈ જયસ્વાલ, શ્રીમતિ મનિષાબેન ર્ડોગરે તથા અંકુર સોનીએ સૌને આવકાર્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.