શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાગ આશ્રમ ની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી
જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ખાતે ચાલતા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાગ બાળકો ની સંસ્થા ના આશ્રિત બાળકો ની મુલાકાતે પધારતા જૂનાગઢ ના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી મેંદરડા વંથલી રોડ ઉપર અતિ ગંભીર અને માતાપિતા વિહોણા અનેક પ્રકાર ની ક્ષતિ ધરાવતા અતિ ગંભીર મનોદિવ્યાગ બાળકો ને ભોજન કરાવી તેમની સાથે સમય વિતાવ્યો હતો ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ભીખાભાઈ જોશી એ શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના સર્વ ટ્રસ્ટી અને સ્વંયમ સેવકો પ્રત્યે આભાર વ્યક્ત કરી માનવતા ની મિશાલ સમી સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.