ડભાડ શાળામાં એનિમિયા સારવાર કેમ્પ
ડભાડ પ્રાથમિક શાળામાં પોષણ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલના અધિકારી તથા આરોગ્ય કર્મચારી દ્વારા ૧૦ થી ૧૮ માસના કિશોર કિશોરીઓનું હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ ૪૪ બાળકોની આરોગ્ય ચકાસણી તથા હિમોગ્લોબીન ટેસ્ટ કરી ૮ ગ્રામ થી ૧૦ ગ્રામ હિમોગ્લોબીન ધરાવતા કુલ ૮ બાળકોને આયર્નની ગોળી આપી સારવાર આપવામાં આવી હતી.
7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.