ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રસોઈ હરીફાઈમાં વેરાવળ ની દીકરીએ બાજી મારી..
ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રસોઈ હરીફાઈમાં વેરાવળ ની દીકરીએ બાજી મારી..
શિયુશા અંધ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર ખાતે આયોજિત ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રસોઈ હરિભાઈ માં અંધ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ સ્વામિનારાયણ મંદિર સામે, આદિત્ય પાર્ક વેરાવળ સંસ્થામાં રહેતી દીકરી ભારતીબેન રામ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી તેમજ રોકડ રકમ 5,000 નું ઈનામ મેળવી સમગ્ર ગીર સોમનાથ તેમજ અંધ અપંગ કલ્યાણ કેન્દ્રનું ગૌરવ વધારેલ હોય આ તકે મંત્રી ભીખુભાઈ સિસોદિયા સંસ્થાના ટ્રસ્ટીઓ સહીત અશોકભાઈ ગદા અનિષ રારછ, ઉદયભાઇ શાહ સહિતનાઓએ દીકરી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી..
આ પ્રકારના તમામ સમાચાર માટેે
