પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિરુધ અભદ્ર ટિપ્પણીનો મામલો - At This Time

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિરુધ અભદ્ર ટિપ્પણીનો મામલો


પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વિરુધ અભદ્ર ટિપ્પણીનો મામલો

પોરબંદર હિત રક્ષક નામના whatsapp group મા બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવનાર ને રાજુ ઓડેદરા નામની શખ્સની પોલીસે જનતા પાસે માફી મંગાવી

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઈ ઓડેદરા શહેરના મુખ્ય માર્ગ પર બે હાથ જોડાવી મંગાવી માફી

આરોપી હરદાસ ઉર્ફ રાજુ વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશન સહિતના ગુન્હા નોંધાયેલ છે

હરદાસ ઉર્ફ રાજુ એ તાજેતરમાં જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ પણ સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.