શ્રી બજરંગ યુવક મંડળ ખરોડ દ્રારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ અંબાજી પગપાળા સેવા કેન્દ્ર સમગ્ર ખરોડ ગામના સહયોગ થી - At This Time

શ્રી બજરંગ યુવક મંડળ ખરોડ દ્રારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ અંબાજી પગપાળા સેવા કેન્દ્ર સમગ્ર ખરોડ ગામના સહયોગ થી


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ભવ્ય સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ ખરોડ થી જંત્રાલ રોડ ની બાજુ માં સેવા કેમ્પ શરૂ કરી ને અને ચા પાણી નાસ્તાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે ડી જે સાથે બોલ મારી અંબે જય જય અંબે બોલી રહ્યા હતા.
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.