રાજકોટમાં 2016માં પ્રેમિકાને છરીના 29 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારને કોર્ટે આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો - At This Time

રાજકોટમાં 2016માં પ્રેમિકાને છરીના 29 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારને કોર્ટે આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો


રાજકોટમાં પ્રેમિકાને છરીના 29 ઘા મારી હત્યા કર્યાના ગુનામાં સાવરકુંડલાના ભાવેશ દેગડાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2016માં રાજકોટની કોઠારીયા કોલોનીમાં બનાવ બન્યો હતો. મૃતક ભાવિકા પ્રેમ સંબંધ રાખવા તૈયાર ન હોય એમ.જી. હોસ્ટેલમાં રહેતો ભાવેશ દબાણ કરતો હતો. કોર્ટે આરોપીને રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને આ રકમ મૃતક દીકરીના માતા-પિતાને વળતર પેટે ચૂકવી દેવા હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.