બગદાણા બસ સ્ટેન્ડ પાસે પાણીપુરીની લારીએ પાણીપુરી વેચતા હતા ત્યારે સામા વાળો બગદાણા ગામનો જનક ઉર્ફ ભુરીયો દેવજીભાઈ પાણીપુરી ખાવા આવતા પૈસા માંગતા ન આપતા રવિ ભાઈ રામરરત્ન ભાઈ ને ગાળો દેવા લાગેલ ગાળો દેવાની ના પાડતા જનક ઉર્ફ ભૂરીયો ઈટ નો કટકો હાથમાં લઇ રવિભાઈ ને માથાના ડાભી સાઈડમાં મારી ફેક્ચર ની ઈજા કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો થાય આગળ ની તપાસ હાથ ધરી - At This Time

બગદાણા બસ સ્ટેન્ડ પાસે પાણીપુરીની લારીએ પાણીપુરી વેચતા હતા ત્યારે સામા વાળો બગદાણા ગામનો જનક ઉર્ફ ભુરીયો દેવજીભાઈ પાણીપુરી ખાવા આવતા પૈસા માંગતા ન આપતા રવિ ભાઈ રામરરત્ન ભાઈ ને ગાળો દેવા લાગેલ ગાળો દેવાની ના પાડતા જનક ઉર્ફ ભૂરીયો ઈટ નો કટકો હાથમાં લઇ રવિભાઈ ને માથાના ડાભી સાઈડમાં મારી ફેક્ચર ની ઈજા કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો થાય આગળ ની તપાસ હાથ ધરી


બગદાણા બસ સ્ટેન્ડ પાસે પાણીપુરીની લારીએ પાણીપુરી વેચતા હતા ત્યારે સામા વાળો બગદાણા ગામનો જનક ઉર્ફ ભુરીયો દેવજીભાઈ પાણીપુરી ખાવા આવતા પૈસા માંગતા ન આપતા રવિ ભાઈ રામરરત્ન ભાઈ ને ગાળો દેવા લાગેલ ગાળો દેવાની ના પાડતા જનક ઉર્ફ ભૂરીયો ઈટ નો કટકો હાથમાં લઇ રવિભાઈ ને માથાના ડાભી સાઈડમાં મારી ફેક્ચર ની ઈજા કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો થાય આગળ ની તપાસ હાથ ધરી.

મારું નામ રવિભાઈ રામરત્નભાઈ અસૈયા ઉં.વ.૩૦ ધંધો. પાણીપુરીનો રહે, હાલ બગદાણા વિલાસગીરીના મકાનમાં આશ્ર મની પાસે, તા, મહુવા જીલ્લો ભાવનગર મૂળ વતન- વરહિયા ગામ, તા. નવાગામ જીલ્લો ભીન્ડ રાજ્ય-મધ્ય પ્રદેશ મો.નં.૯૧ ૦૬૯૧૮૦૫૫

રૂબરૂમાં પૂછવાથી મારી ફરીયાદ હકીકત ભાવનગર સર ટી હોસ્પિટલના વોર્ડ નંબર-૭ માંથી લખાવુ છું કે, ઉપરમાં બતાવે લ સરનામે મારા ફઈના દીકરા સાથે બગદાણામાં વિલાસગીરી ગોસ્વામીના મકાનમાં રહુ છું અને બગદાણા બસ સ્ટેન્ડ પા સે પાણીપુરીની લારી શખીને મારી પાણીપુરીનો ધંધો કરી મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું અને મારા પત્ની અને એક દીકરી અમારા દેશમાં રહે છે.

કઈ તારીખ-૧૪/૦૧/૨૦૨૫ ના સાંજના છે-એક વાગ્યાના અરસામાં બગદાણા બસ સ્ટેન્ડ પાસે મારી પાણીપુરીની લારી લઈને ઊભો હતો. ત્યારે બગદાણા ગામનો જનક ઉર્ફે ભુરીયો દેવજીભાઈ સોલંકી રહે, બગદાણા વાળો મારી પાણીપુરીની લારીએ આવીને મારી પાસે પાણીપુરી માંગી, જેથી મેં તેને પાણીપુરી દીધેલ પરંતુ પાણીપુરીના પૈસા આપેલ નહીં અને મા રી લારી પાસે એક થાંભલો હતો, તે હલાવતો હતો તેથી મેં થાંભલો હલવાની ના પડતા, આ જનક મને ગાળો દેવા લાગેલ જેથી મેં ગાળો દેવાની ના પડતા આ જનકભાઈ ઉર્ફે ભુરીયો દેવજીભાઈએ ત્યાં લારી પાસે એક ઈંટનો કટકો પડેલો હતો તે તેના હાથમાં લઇ મને માથાના ભાગે પકડીને મારી દેતા, મને માથાના ભાગે લોહી નીકળવા લાગેલ મેં મારા ફઈના દીકરા દિનેશકુમાર ને બોલાવતા તેઓ આવતા ત્યારે ત્યાંથી કોઈએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ આવતા તેમાં મને મારા ફઈના દીક રા દિનેશકુમાર બગદાણા સરકારી હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા ત્યાં મને પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં મેં હુવા જવાનું કહેતા, મને મહુવા હોસ્પિટલમાં સારવારમાં લાવતા ત્યાં મને ડોક્ટર સાહેબ પ્રાથમિક સારવાર આપી વધુ સાર વાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારમાં લાવતા અત્રેના ફરજ પરના ડોક્ટર સાહેબે સારવાર આપી મને મા થાના ભાગે ડાબી સાઇડમાં ઇજા થયેલ હોય તેથી ડોક્ટર સાહેબે જણાવેલ કે, માથાના ભાગે ફેકચર થયેલ છે.

આ બનવાનું કારણ એવું છે કે, હું મારી બગદાણા બસ સ્ટેન્ડ પાસે પાણીપુરીની લારીએ પાણીપુરી વેચતો હતો ત્યારે બગદા ણા ગામનો જનક ઉર્ફે ભુરીયો દેવજીભાઈ પાણીપુરી ખાવા આવતા પૈસા માંગતા ન આપતા એ મને ગાળો દેવા લાગેલ,ગા ળો દેવાની ના પડતા જનક ઉર્ફે ભૂરીયો દેવજીભાઈએ લારી પાસે ઇંટનો કટકો પડેલ હતો, તે તેના હાથમાં લઇ મને માથા ના ભાગે મારતા ડાભી સાઈડમાં લાગી જતા,સારવાર દરમિયાન ફેકચર થયેલ છે અને હાલ મારી સારવાર શરૂ છે. હું સંપૂ ર્ણ ભાનમાં છું.આ સિવાય બીજું કોઈ કારણ નથી

એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે અને મને ગુજરાતી સમજ પડે છે આ ફરીયા દ મારા ફઈના દીકરાને વાંચી સંભળાવેલ છે. જે મેં મારા અંગુંઠા નું નિશાન કરી આપેલ છે.પુ.કે. ૨૩/૦૦ -ફરીયાદીના ડાબા હાથના અંગુઠાનું નિશાન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.