વિજાપુર ના ખરોડ શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો - At This Time

વિજાપુર ના ખરોડ શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે આવેલા સંકુલ ખાતે શ્રીમતિ ગીતાબેન પટેલ ના વિદાય સમારંભમાં વિજાપુર ના ધારાસભ્ય શ્રી ડો.સી જે ચાવડા સાહેબ એ હાજરી આપી. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નિતીનભાઈ સી પટેલ, જિલ્લા સદસ્ય શાંકાબેન, ઠાકોર પૂર્વ સરપંચ મહેશજી, ઠાકોર જિલ્લા સદસ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ પરમાર, અને નાગરિક મંડળ ના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ/સેવક તથા હાઈસ્કુલ ના આચાર્ય સાહેબ રજનીકાંતભાઈ અને બહેનો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.હતા આ પ્રસંગે નિવૃત્ત થયા શિક્ષકો દ્વારા સેવા આપી હતી સાથે વિધાથીર્ઓ અને ગામના લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.