રાજકોટ મહાનગરપાલિકા દ્વારા GPSC તથા રાજ્ય સરકારની વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ અને મધ્યમ વર્ગના
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા GPSC તથા રાજ્ય સરકારની વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ભાગરૂપે ઓનલાઇન વિડીઓ કોર્ષ શરૂ કરવાના અનુસંધાને વેબ સંકુલ ગાંધીનગરના માધ્યમથી ફ્રી મેગા સેમિનાર યોજાયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.