સ્વાદનું સરનામું એટલે કૂડોઝ રેસ્ટ્રો - At This Time

સ્વાદનું સરનામું એટલે કૂડોઝ રેસ્ટ્રો


*માત્ર 200 રૂપિયામાં બપોરે ફૂલ પંજાબી થાળી નો ટેસ્ટ લેવાં પણ
આવજો 🤤*

જી હા અહીંયા તમને, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, જમવાનું મળશે.

ફેન્સી ઢોસા, દિલખુશ ઢોસા, અને સ્પે. Kudoz ઢોસા ..... આહા... પાણી આવી ગયું મોંઢા માં...

🍦🍨🍧🥘🫕🌮🍕🫓🥪🥙🧆

*હવે ટાઇમ બદલાયો રાત્રે ૧:૦૦ વાગ્યા સુધી મળશે કેન્ડી, આઈસ્ક્રીમ, થીક-શેક, પિઝા, સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈ, સમોસા, કચોરી*

🤠🤠🤠🤠🤠🥳🥳🥳☘️🫕

ક્વોલિટી, અને ચોખ્ખાઈ જબ્બર....યાર..❗

અહીંયા આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે તેમજ કંપની દ્વારા પ્રોજેકટર સાથે મીટીંગ હૉલની પણ સુવિધા ઉપલબ્ધ છે.

*જમ્યા પછી ઠંડા ઠંડા અને મસ્ત મજાના આઇસ્ક્રીમ પણ ખાઈને જજો*

Kudoz Restro : ખાનપર ચોકડી પાસે, બાયપસ રોડ, જસદણ

☎️ 9624671643 🎁 પાર્સલ સુવિધા ઉપલબ્ધ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image