રાજુલાના ભેરાઈ ગામના ખેડૂત નું સરકારી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ
રાજુલાના ભેરાઈ ગામના ખેડૂત નું સરકારી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ
રાજુલાના ભેરાઈ ગામના ખેડૂત નું સરકારી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો ભેરાઈ ગામના ભોપાભાઈ વાઘ પગમાં રસી થતા રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જ્યાં ફરજ પર સરકારી હોસ્પિટલમાં ડો.એમ.જે.બલદાણીયા દ્વારા આ દર્દીને પોતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દર્દી ને જણાવેલ અને તેમાં પોતાના લાભ માટે સારવારમાં લઇ જવાયા
દર્દી ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બાટલો ચડાવતા રિએક્શન આવતા સારવાર કરી રહેલ ડોક્ટર બલદાણીયા દ્વારા વધુ એક ખાનગી હોસ્પિટલમાં દર્દીને ખસેડાતા ત્યાં તેનું મોત નીપજ્યું દર્દીનું મોત થતા પરિવાર લાશ રાજુલા હોસ્પિટલમાં લાવી મૂકી દેવાય અને ડોકટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાય સા ધટના ની જાણ રાજુલા પોલીસ ને થતા રાજુલા પોલીસ હોસ્પિટલમાં દોડી આવી
દર્દીના પરિવાર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહીની માંગ કરતા લાશ ને ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે ખસેડવા આવેલ અને
પોલીસ દ્વારા પરિવારના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી
રાજુલા સરકારી હોસ્પિટલ માં નોકરી કરતા આ ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરી શકે ખરા ? ખાનગી હોસ્પિટલ ચલાવવામાં આવે છે તેની કોઈ મંજૂરી છે કે નહિ ?
આવી હોસ્પિટલ સામે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ ?
આ તમામ બાબત ની તપાસ થશે કે કેમ ?
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.