214 કરોડના ડ્રગ કેસમાં નાઈઝિરિયન શખસને જેલહવાલે કરાયો, ATSએ બબલુ અને જાફરની શોધખોળ હાથ ધરી - At This Time

214 કરોડના ડ્રગ કેસમાં નાઈઝિરિયન શખસને જેલહવાલે કરાયો, ATSએ બબલુ અને જાફરની શોધખોળ હાથ ધરી


રાજકોટ જામનગર હાઈવે પરથી ન્યારા જવાના કાચા રસ્તા પરથી અવાવરૂ ચેકડેમ પાસેથી ગુજરાત ATSની ટીમે 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું. આ કેસમાં દિલ્હીથી એક નાઈઝિરિયન શખસની ધરપકડ કરવામાં આવી હતી. જેના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ATS દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી ફરધર રીમાન્ડ ન મંગાતા નાઈઝિરિયન શખસને જેલહવાલે કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.