વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર દ્વારા 3ઈસમો વિરુદ્ધ લેન્ડગ્રેબીન ની ફરિયાદ કરવામાં આવી - At This Time

વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર દ્વારા 3ઈસમો વિરુદ્ધ લેન્ડગ્રેબીન ની ફરિયાદ કરવામાં આવી


વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર દ્વાર 3ઈસમો વિરુદ્ધ લેન્ડગ્રેબીનની ફરિયાદ કરવામાં આવીવિસાવદર ઇન્ચાર્જમામલતદાર ક્તકપરા દ્વારલેન્ડગ્રેબીગ એક્ટ હેઠળ 3ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી વાતકરવામાં આવેતો વિસાવદર ના સરવેં નમ્બર280છે તેમાં આશરે 97વિધા જમીન છે તે સરકારી ગૌવચર જમીનછે તે જમીન ગૌવચર હોવા છતાં ત્રણ ઈસમો દ્વાર તેમાં પેસકદમી કરીને પોતે તે જમીન ઉપર વાવેતર કરતા હોય અને પેસ કદમી વાળી જમીન ઉપર મકાન પણ બનાવી લીધેલ હોય ત્યારે વિસાવદર ના માલધારી ઓ પોતાનામાલ ઢોરલઈને ચરાવવા જતાહોય ત્યારે પેસ્કદમી કરનાર ઈસમો દ્વાર ધાકધમકી આપીને ભગાડી દીધેલ હતા ત્યારે વિસાવદર ના માલધારી ઓ દ્વારવિસાવદર મામલતદાર ને અરજી કરતા વિસાવદર મામલતદાર દ્વાર પેસ્કદમીનો કેસચલાવી ને દન્ડ કરેલ અને ડિલેઆર દ્વારતારીખ 03/03/2022નારોજ સરકારી જમીન ની માપણી કરીનેહદ નિશાન પણ કરેલ હોય તેમાં તારીખ 27/01/2023ના ત્રણ ઈસમો દ્વાર દબાણ કરેલ છે તેવું સ્પષ્ટ જણાય આવવા છતાં ગૌવચારમાં પેસ કદમી કરનાર આસામી દ્વાર સરકારી હદ નિશાન ફેરવીને ફરીપાછુ વાવેતર કરીને ગૌવચર જમીન ઉપર પેસકદમી કરેલ હોય ત્યારે વિસાવદર મામલતદાર દ્વાર તારીખ 14/02/2023ના રોજ લેન્ડગ્રે્બિંગ ની કાર્ય વાહીકરવા માટેની દરખાસ્ત કરેલ હોય ત્યારે જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી જેમાં તારીખ 8/5/2023ના રોજ ત્રણ દબાણ કર્તા વિરુદ્ધ લેન્ડગ્રેબીગ ની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલ ત્યારે વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર બી પી કતકપરા દ્વારા (1)ભીખુભાઇ રવજીભાઈ અમીપરા રે કાલસારી તેમજ (2)ભીખુભાઇ પાંચાભાઇ રાખોલીયા રે વિસાવદર (3)મનસુખવલ્લભ રાખોલીયા રે વિસાવદર વિરુદ્ધ લેન્ડ ગ્રે્બિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કર્તા વિસાવદર ના પીઆઈ આર બી ગઢવીતેમજ તેમની ટિમ દ્વારા તુરંત કાર્યવાહી કરીને તમામ ત્રણ ઇસમોને પકડી પાડેલ હતા વધુમા જાણવા મળેલ હકીકત મુજબ ગૌવચર જમીન મા પેસકદમી કરીને તેજ જમીન ના પાછાવેચાણ વેવાર થઈગયેલ છે તેવુંપણ જાણવા મળેલ છે ત્યારેમીડિયા દ્વારા સ્થળ ઉપર રૂબરૂ તપાસ કર્તાગૌવચર ઉપર આંબા ના ઝાડ તેમજ ખુલ્લી જમીનમાં મગફળી નુ વાવેતર થઈગયેલ હતું સ્થળ ઉપર મકાન પણ બનાવેલ હતુંત્યારે વિસાવદર પોલીસ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવવી પાડવા પર પ્રતિબંધિત અધિનિયમ 2020નીજુદી જુદી કલમહેઠળ ગુનો દાખલ કરીને આરોપીને અટક કરીને આગળની તપાસ જૂનાગઢ ડીવાયએસ પી હિતેશધાધલિયા અને તેમની ટિમ ચલાવી રહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.