મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ની ભવ્ય પોથીયાત્રા નીકળી હતી - At This Time

મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ની ભવ્ય પોથીયાત્રા નીકળી હતી


મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ની ભવ્ય પોથીયાત્રા નીકળી હતી

શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી

શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નાથજી ની હવેલી મોટી કુકાવાવ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે

અમરેલી જિલ્લા નાં મોટી કુકાવાવ ખાતે શ્રી વૈષ્ણવ આચાયઁ પુ. પા. ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ ની આજ્ઞા થી શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન ચાલી રહ્યું હોય તો ઓ ભાગવત કથાનો આજે પરથમ દિવસ હતો મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રહ્યું છે જેમા કથા પ્રારંભ તા.23/7/2023 રવિવાર થી શરૂ થાય છે જે 30/7/2023 રવિવાર નાં રોજ કથા પૂર્ણાહૃતી થસે. જે આઠ દિવસ નું ભવ્ય પ્રસંગો સાથે ઉત્સાહ ભેર આયોજન કરવામાં આજે પ્રથમ દિવસ. આ કથા નો સમય બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી અને રાત્રે 8:15 થી 11:15 સુધીનો રાખવામાં આવેલ છે.આ અનેરા પ્રસંગે દરેક ભાવિક ભક્તો ને કથા નો લાભ લેવા પધારવા ભાવભયુઁ આંમત્રણ પાઠવવા મા આવેછે આ કથા ના આયોજક
સમસ્ત વૈષ્ણવ પરીવાર મોટી કુંકાવાવ છે.

. શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ ભાગવત કથા લાભ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.