હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૨૫૦-૧૬૩૬ (૨૧૩૭૦)
જીરૂ. ૪૫૦૦-૪૯૨૨ (૨૦૩૫)
વરીયાળી. ૧૦૦૦-૧૩૭૨ (૧૧૮૦)
તલ. ૨૦૦૦-૨૪૪૫ (૧૯૩૮)
ઘાણા. ૮૫૦-૧૨૫૦ (૪૦)
મગફળી.૯૦૦-૧૩૧૬ (૨૫૪૪૧)
અડદ. ૯૨૦-૧૨૩૫ (૮૦)
મગ. ૧૦૦૦-૧૦૭૦ (૫૦)
આવતી કાલે ૧૨.૧૦.૨૦૨૪ શનિવાર દશેરા અને રવિવાર એમ બે દિવસ માર્કેટ યાર્ડ હળવદમાં હરરાજી નું કામ કાજબંધ રહેશે.
નવી આવક ક્યારે લેવી એની જાહેરાત રવિવારે બપોરે કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.