પતાપ્રેમીઓના રંગ મા ભંગપાડતી વિસાવદર પોલીસ રૂપિયા 23100ના મુદામાલ સાથે છ પતાપ્રેમી ઝડપાયા - At This Time

પતાપ્રેમીઓના રંગ મા ભંગપાડતી વિસાવદર પોલીસ રૂપિયા 23100ના મુદામાલ સાથે છ પતાપ્રેમી ઝડપાયા


પતાપ્રેમીઓના રંગ મા ભંગપાડતી વિસાવદર પોલીસ રૂપિયા 23100ના મુદામાલ સાથે છ પતાપ્રેમી ઝડપાયા
વિસાવદર ના ભલગામ ગામે પોલીસ ની જુગાર ધામ ઉપર રેડ જૂનાગઢ રેન્જ ના પોલીસ મહા નિરીક્ષક નિલેષજાંજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદમહેતા સાહેબ નાઓની સૂચના હોયકે આગામી નવરાત્રી તહેવાર સબબ જિલ્લા મા દારૂ જુગાર ની બદીનેસ્તનાબૂદકરવા ખાસ સૂચના આપેલ હોઈ જે અન્વયે નાપોઅધિ હિતેશધંધાલિયા સાહેબ જૂનાગઢ વિભાગ ના માર્ગદર્શન હેઠળવિસાવદર પીઆઈ આર એસ પટેલસાહેબ તેમજ ડ્રાયવર પ્રતાપ ભાઈ ને સંયુક્ત બાતમી મળેલ કે ભલગામ ગામે 66કેવી જેટકો ફીડર ની પાછળ ના ભાગે અમુક ઈસમો જાહેર મા તીનપતિ રોન ગંજીપતા થી જુગાર રમતા હોઈ તે બાતમી મળતા વિસાવદરપીઆઈ આર એસ પટેલ તેમજ સ્ટાફ ના પીએસઆઈ આર એસ ડામોર તેમજ એ એસ આઈ બી. વિ. કરમટા પીસી હિમંતભાઈ તથા દિનેશભાઈ રાકેશભાઈ ડોબરીયા રાજુભાઈ તેમજ ડ્રાયવર પ્રતાપભાઈ વગેરે દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા 6વ્યક્તિ ઓ જુગાર રમતા ઝડપી પાડેલ જેમાં (1)વજુભાઈ નાનજીભાઈ (2)ભીખુભાઇ મુળજીભાઈ (3)ભાવેશ મહેન્દ્રભાઈ (4)ભાવેશ બાબુભાઇ (5)રાજુભાઈ પુનાભાઈ (6)રવજીભાઈ રામજીભાઈ એમ કુલ 6ઇસમોનેરૂપિયા 23100ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી જુગાર ધારાની કલમ 12મુજબ ગુનો દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ઘરેલ હતી કેસની વધુ તપાસ પીએસ આઈ આર એસ ડામોર ચલાવી રહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.