માંગરોળ તાલુકાનાં કંકાણા દિવરાણા નગીચાણા ફરંગટા કાલેજ તલોદ્રા દરસાલી ચંદવાણા વીરોલ ગામના ધરતી પુત્રોને રાસાયણીક ખેતીથી દૂર રહી પ્રાકૃતિક કૃષિનું ગોપકા એજન્સીનું C1 સર્ટીફીકેટ મેળવ્યું - At This Time

માંગરોળ તાલુકાનાં કંકાણા દિવરાણા નગીચાણા ફરંગટા કાલેજ તલોદ્રા દરસાલી ચંદવાણા વીરોલ ગામના ધરતી પુત્રોને રાસાયણીક ખેતીથી દૂર રહી પ્રાકૃતિક કૃષિનું ગોપકા એજન્સીનું C1 સર્ટીફીકેટ મેળવ્યું


માંગરોળ તાલુકાનાં કંકાણા દિવરાણા નગીચાણા ફરંગટા કાલેજ તલોદ્રા દરસાલી ચંદવાણા વીરોલ ગામના ધરતી પુત્રોને રાસાયણીક ખેતીથી દૂર રહી પ્રાકૃતિક કૃષિનું ગોપકા એજન્સીનું C1 સર્ટીફીકેટ મેળવ્યું

તા : ૦૪/૧૨/૨૦૨૩ સોમવાર ના દિવસે ધરતી પુત્રોને HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા FF કિશોરભાઈ ચુડાસમા રોહિતભાઈ કુમારખાણીયા પિયુષભાઈ મોકરિયા અજયભાઈ મજેઠીયા જયદીપભાઈ વાજા દ્વારા ગોપકા એજન્સીનું C1 સર્ટીફીકેટ આપવામાં આવ્યું તેમજ ખેડૂતો સહાય ભૂંડ રોજ ત્રાસથી બચવા ઝટકા મશીન વર્મી કમ્પોસટ અળસિયાનું ખાતર બનાવવા માટે બેડ ટપક માટે ડ્રિપ વિશે માહિતી આપવામાં આવી છે
ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ
ગૌસેવા ગતિ વિધિ માંગરોળ માળીયા કેશોદ
તેમજ નવા certifitet ના રાઉન્ડ માટે ખેડૂત ના નામની યાદી તૈયાર કરવામાં આવી
ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ.........
જય જવાન....... જય કિશાન

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.