રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ,અડધો કલાકમાં દોઢ ઈંચ, માર્ગો જળમગ્ન થયા - At This Time

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ,અડધો કલાકમાં દોઢ ઈંચ, માર્ગો જળમગ્ન થયા


રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. મોડી સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં માત્ર અડધો કલાકની અંદર જ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.