અમદાવાદ ના સરદાર નગર ખાતે આવેલ કોતરપુર માં કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઘર્ષણ નો મામલો સામે આવ્યો
તા:-૨૩/૦૯/૨૦૨૪
અમદાવાદ
અમદાવાદ ના કોતરપુર માં કોર્પોરેશન ના અધિકારી અને સ્થાનિક લોકો વચ્ચે થઈ બબાલ જેમાં મહિલાઓનો આક્ષેપ કોર્પોરેશન અધિકારીઓએ છેડતી કરી કોર્પોરેશન ડીમોનેશનની કામગીરી કરતા અધિકારીએ પત્રકારોને પણ અપશબ્દો બોલ્યા હોવાનું થયું વીડિયો રેકોર્ડિંગ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ બળ પ્રયોગ કર્યો હાલ કોર્પોરેશન અધિકારીઓ અને સ્થાનિક રહેશો વચ્ચે ભારે ઘર્ષણ સરદાર નગર ખાતેના એરપોર્ટ દિવાલ પાસે કોતરપુર ખાતેનો બનાવ છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડિમોશનની કાર્યવાહી દરમિયાન એક મહિલાને લાફો પણ માર્યો હોવાનો આક્ષેપ હાલ મહિલાઓ ફરિયાદ આપવા સરદારનગર પહોંચી છે અધિકારી દલિત હોવાથી પોલીસ એમને પ્રોટેક્ટ કરે છે, તેવું પણ જાણવા મળ્યું પત્રકરોને ધમકી આપવામાં આવશે એટ્રોસિટીની ધમકી આપી હોઈ ટેવ કાર્યવાહી દરમ્યાન કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસ પ્રોટેકશન કેમ ના લીધું કોઈ મહિલા અધિકારીને કેમ જોડે નથી રાખ્યા અમારી સામે કોર્પોરેશનનો એક અધિકારીએ મહિલાને ગાળો આપી ધક્કે ચઢાવી,હોવાનું જાણવા મળ્યું હતું
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.