જેતપુર નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચુંટણી અન્વયે આચારસંહીતા અમલમાં હોય ત્યારે આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની સામાન્ય ચુંટણીનું મતદાન થવાનું હોય ત્યારે શાંતી પુર્ણ રીતે મતદાન થાય અને કોઈ અનીચ્છનીય બનાવ ન બને જેની રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો ઉપર વોચ રાખી હથિયાર ધારા અંગેના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખેલ.
તા...8/02/2025
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
• જે અંગે પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ હથીયારધારા અંગેના વધુને વધુ કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.
• તે દરમ્યાન પો. હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા તથા પો. કોન્સ. સાગરભાઈ ઝાપડીયા બંન્ને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, રાહુલ મહેશકુમાર ચંદ, જે રહે. હાલ જેતપુર, મુ. રાજસ્થાન.
• આ જે ઉપરોક્ત નામધારક વ્યક્તિ છે તે ગેરકાયદેસર દેશી તમંચો જે હાથ બનાવટી (હથિયાર) છે તેની સાથે પાંચ જીવતા કાર્ટીઝ પણ પકડાયા હોય ત્યારે તેની ઉપર ARMS ACT (હથીયાર ધારા) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે...
:: કામગીરી કરનાર ટીમ ::
પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. પરમાર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.બી.જાડેજા, એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડા, પો.હેડ કોન્સ. ચંદ્રસિંહ વસૈયા, ધવલભાઈ ગાજીપરા, સાગરભાઈ મકવાણા, પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા, સાગરભાઈ ઝાપડીયા, લખુભા રાઠોડ, અમીતભાઈ સિધ્ધપરા, પરેશભાઈ સાકરીયા તેમજ ભરતભાઈ ગમારા...
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
