વરથું ગામે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસમાં જગ્યા ન હોવાથી થઈ બબાલ.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલકાના ગામડાના વિદ્યાર્થીઓ માટે અપ ડાઉન કરવું બન્યું મુશ્કેલ.વરથું ગામે આગળના સ્ટેશનથી આવી રહેલ બસ વરથું ગામમાં આવતા ગામના વિદ્યાર્થીઓ માટે બસમાં બેસવા જગ્યા ન હોવાથી બબાલ થઇ. બસના કંડકટર, મુસાફર અને ગામલોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી. વિદ્યાર્થીઓ માટે વધુ બસ મુકવા થઈ માગણી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.