તહેવારના બે દિવસમાં 28 જેટલા ગેમલરોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લેતી ઉમરાળા પોલીસ - At This Time

તહેવારના બે દિવસમાં 28 જેટલા ગેમલરોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લેતી ઉમરાળા પોલીસ


ઉમરાળાના અલગ અલગ ગામોમાં જુગારની બાજી માંડીને બેઠેલા 28 ને ઝડપી લેતી પોલીસ

ઉમરાળા: ભીમ અગિયારશ તહેવારમાં પોલીસે બોલાવી ધમાચકડી જુગાર રમવાના શોખીનો ઉપર પોલીસે બોલાવી ઘોસ ઉમરાળા પોલીસે તાલુકાના 6 જેટલા ગામોમાં બાજી માંડીને બેઠેલા લોકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉમરાળા ટાઉનમાં વિપુલ દીપકભાઈ જાદવ,પરેશ કરશનભાઈ પાટડીયા,પુનિત ઉર્ફે પિન્ટુ ભાવેશભાઈ બારૈયા,વિશાલ અશોકભાઈ વાઘેલા ભાવિક મુકેશભાઈ બલોલિયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા જ્યારે ચોગઠ ગામે તીનપત્તીનો જુગાર રમતા જયેશ મનસુખભાઈ ચૌહાણ મુકેશ નરશીભાઈ મકવાણા,શાંતિ પ્રેમજીભાઈ મકવાણા તેમજ અલમપર ગામેથી અરવિંદસિંહ નવુભા ગોહિલ હેમભા મહેન્દ્રસિંહ ગોહિલ વિરભદ્રસિંહ પ્રવીણસિંહ ગોહિલ શૈલેષ રમેશભાઈ વણોદિયા અને ધારૂકા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા જગદીશ મનસુખભાઈ વાઘેલા,રમેશ કરમશીભાઈ વાઘેલા,સુનિલ ભગવાનભાઈ ધોળકિયા,માનસંગ રામુભાઈ વાઘેલા મેહુલ જીવરાજભાઈ ડાભી તેમજ સુનિલ ભગવાનભાઈ ધોળકિયા નામના શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા તેમજ બજુડ ગામેથી જીતેશ મનુભાઈ સાથળિયા,અશોક ભીખાભાઈ પરમાર,સુરેશ તળશીભાઈ સાળિયા,દિનેશ સૌથાભાઈ સાથળિયા,રમેશ જસમતભાઈ સાથળિયા,દીપક વિક્રમભાઈ ડાભી અને ભરત પરશોત્તમભાઈ ડાબસરાની જુગાર રમતા ધરપકડ
કરવામાં આવી હતી તેમજ ટીંબી ગામેથી સંદીપ બીજલભાઈ પરમાર,રાહુલ મનજીભાઈ રાઠોડ,ઇમરાન યુનુસભાઈ ખરેડીયા સહિતને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.