વસ્તી ખંડાલી ગામ ખાતે આવેલ સરકાર હજરત ગેબન શહીદ ની દરગાહ શરીફ પર સંદલ શરીફની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી
વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામ ખાતે આવેલ સરકાર હજરત ગેબન શહીદ ની દરગાહ શરીફ પર સંદલ અને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાને રોશની થી શણગારવામાં આવી હતી દરગાહ શરીફના મજાર શરીફ પર સંદલ ચડાવી ફાતીહા ખાન અને સલાહ તો સલામ નો જીક્ર કરવામાં આવ્યો હતો આ દરમિયાન અમન અને શકુન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી
દર વર્ષે ઈસ્લામિક રઝબ મહિનાના નવમા ચાંડે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં મનાવવામાં આવે છે સંદલ શરીફ ના પ્રોગ્રામમાં સૈયદ અબ્દુલ બાપુ સૈયદ ઈકબાલ બાપુ સૈયદ સાદિક અલી બાપુ સૈયદ મુસાફર બાપુ સૈયદ લુકમાન અલી બાપુના હોના હસ્તે સંદલપેસ કરવામાં આવ્યું હતું.
સંદલ અને ઉસના ઉજવણીમાં ગામ લોકોનો શ્રી ફાળો રહ્યો છે આજે ઉર્સની ઉજવણી દરમિયાન પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનો સંયુક્ત સહયોગ થી નીઆજનું નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને લઈને ગામના નવ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
