બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2. 0 હેઠળ નિર્મળ ગુજરાત સ્વસ્છતા પખવાડિયા અંતર્ગત બોટાદ શહેરના એન્ટ્રી પોઇન્ટની સફાઈ કામગીરી કરાઇ - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2. 0 હેઠળ નિર્મળ ગુજરાત સ્વસ્છતા પખવાડિયા અંતર્ગત બોટાદ શહેરના એન્ટ્રી પોઇન્ટની સફાઈ કામગીરી કરાઇ


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વસ્છતા પખવાડિયા અંતર્ગત ધાર્મિક સ્થળો ની અલગ અલગ જગ્યાએ સફાઈ હાથ ધરી હતી નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માન.વહીવટદાર પ્રાંત અધિકારી મજેતર સાહેબ તથા ચીફ ઓફિસર ગોસ્વામી સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ શહેરના એન્ટ્રી પોઇન્ટની સફાઈ કામગીરી કરવાંમાં આવી હતી આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.