દામનગર પાલિકા ની રી આકારણી વેરા વધારા નો મુદ્દો સર્વાનુમતે રદ નગર સેવકો નો જનલક્ષી નિર્ણય
દામનગર પાલિકા ની રી આકારણી વેરા વધારા નો મુદ્દો સર્વાનુમતે રદ નગર સેવકો નો જનલક્ષી નિર્ણય
દામનગર ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ ના પ્રાદેશિક કમિશનર કચેરી નાં આદેશ અનુસાર રી આકારણી કર ના દર વધારા ના આદેશત્મક હુકમ બાદ ગત તા ૧૯/૧૧/૨૪ ના રોજ દામનગર નગરપાલિકા ની કચેરી ખાતે મળેલ સામાન્ય સભા પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં યોજાય જેમાં પ્રમુખ સ્થાને રજૂ થયેલ રી આકરાણી ના મુદ્દે તમામ નગર સેવકો સહિત શહેર ભાજપ પ્રમુખ અને સંગઠન ના હોદેદારો એ વેરા વધારો ના મુદ્દે સ્પષ્ટ વિરોધ કરી સુનિશ્ચિત કર્યું સર્વાનુમતે કર ના દર આકારવા નો મુદ્દો પડતો મુકાયો હતો દામનગર નગરપાલિકા નાં ચૂંટાયેલ સદસ્યો એ વેરા વધારા નાં મુદ્દે વિરોધ કરતા વેરા વધારાનું રદ થતાં સર્વત્ર શહેરીજનો માં ખુશી મોંઘવારી માં માર નો સામનો કરતા નાના મધ્યમ વર્ગી પરિવારો માથે મિલકત વેરો વધારા નો મુદ્દો મુલત્વી રહેતા સમગ્ર નગર સેવકો પ્રત્યે આભાર પ્રગટ કરતા નગરજનો ચૂંટાયેલ સભ્યો અને શહેર સંગઠન નાં હોદેદારો નો એક સુર નગરજનો માટે રાહત રૂપ બન્યો વેરા વધારો નો મુદ્દો રદ થયો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.