વેરાવળ સીટી પોલીસ સ્ટેશન તથા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફીક ટીમો દ્રારા ટોઇંગ વાહનો સાથે રાખી કરવામા આવેલ અસરકારક કામગીરી* - At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન તથા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફીક ટીમો દ્રારા ટોઇંગ વાહનો સાથે રાખી કરવામા આવેલ અસરકારક કામગીરી*


*વેરાવળ સીટી પોલીસ સ્ટેશન તથા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફીક ટીમો દ્રારા ટોઇંગ વાહનો સાથે રાખી કરવામા આવેલ અસરકારક કામગીરી*

જુનાગઢ *આઇ.જી.પી.શ્રી નીલેશ જાજડીયા સાહેબ* તથા ગીર સોમનાથ જીલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન જાડેજા સાહેબ* તથા *નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓની સુચના દ્રારા જીલ્લામાં વેરાવળ સીટી તથા પ્રભાસ પાટણમાં ટ્રાફીકની સમસ્યા ન રહે એ માટે અસરકારક કામગીરી કરવા સુચના કરવામાં આવેલ
ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ના વરદ્હસ્તે ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે ટોઇંગ વ્હીકલનું તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ અનાવરણ કરવામાં આવેલ જેથી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ* ની સુચના અને માર્ગદર્શન અન્વયે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના ટ્રાફીક ઇન્ચાર્જ એ.એસ.આઇ.બી.યુ.રાઠોડ તથા લખમણભાઇ કામ્બલીયા તથા ટ્રાફીકની ટીમ સાથે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તાર જેમા ટાવર ચોક,પાટણ દરવાજા,બસ સ્ટેશન,સટ્ટા બજાર,શાક માર્કેટ ચાર રસ્તા,ગાંધી ચોક,રેલ્લે સ્ટેશન,વિગેરે વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ટ્રાફીકની ટીમ દ્રારા તા.૦૨/૧૨/૨૦૨૪ થી તા.૧૯/૧૨/૨૦૨૪ દરમ્યાન મોટર સાયકલની ટોઇંગ તથા ફોરવ્હીલ કારની ટોઇંગ વાહનો સાથે રાખી અડચણ રૂપ વાહનોને ટોઇંગ કરેલ તથા *સમાધાન શુલ્ક પાવતી -૨૦૪ જેનો દંડ-૧૦,૨૭૦૦/- તથા એમ.વી.એકટ કલમ-૨૦૭ મુજબ ૨૨ વાહનો ડિટેઇન* કરવામાં આવેલ તેમજ *પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.વી.પટેલ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન અન્વયે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ટ્રાફીક ઇન્ચાર્જ પો.હેડ કોન્સ.મહેન્દ્રભાઇ શીંગાળા તથા મેરામણભાઇ કોડીયાતર તથા પો.કોન્સ.દિલાવરસિંહ વાળા તથા ટ્રાફીકની ટીમ સાથે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તાર જેમા ગુડલક સર્કલ,હમીર સર્કલ,ગીતા મંદિર,સફારી સર્કલ,પાટણ ઝાપા,વિગેરે વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ટ્રાફીકની ટીમ દ્રારા મોટર સાયકલની ટોઇંગ તથા ફોરવ્હીલ કારની ટોઇંગ વાહનો સાથે રાખી અડચણ રૂપ વાહનોને ટોઇંગ કરેલ તથા *સમાધાન શુલ્ક પાવતી-૯૯ જેનો દંડ-૪૯,૫૦૦/-* મુજબની ટ્રાફીકની કામગીરી કરવામાં આવેલ છે.
*આ ટોઇંગ વાહનો દ્રારા ટ્રાફીકની કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે જેથી તમામ નાગરીકોનેએ જાહેર રસ્તા પર પોતાના વાહનો ગેર કાયદેસર અને અડચણરૂપ પાર્કીગ કરવા નહી અન્યથા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.જેથી તમામ નાગરીકોને ટ્રાફીક નિયમોનુ પાલન કરવા સુચના છે*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.