મોટા વડાળાના પાટીયા થી પીઠડીયા ગામ સુધી રોડનું સમારકામ કરવા સંજયભાઈ ડાંગરિયાએ કરી રજૂઆત. - At This Time

મોટા વડાળાના પાટીયા થી પીઠડીયા ગામ સુધી રોડનું સમારકામ કરવા સંજયભાઈ ડાંગરિયાએ કરી રજૂઆત.


શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
કાલાવડ તાલુકાના મોટા વડાળાના પાટીયા થી પીઠડીયા ગામ સુધી રોડની બંને સાઈડમાં ખૂબ જ ખાડા પડી ગયેલ છે જે થી વાહન અવર જવરમાં લોકોના ખૂબ જ તકલીફ પડે છે.રોડ પરથી પસાર થતાં મુસાફરોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે જે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા દ્વારા કાર્યપાલક ઇન્જનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ જામનગરને પત્ર દ્વારા ભલામણ કરવામાં આવી તેવું સંજયભાઈ ડાંગરિયાની યાદીમાં જણાવેલ હતું.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.