ઝાલાવાડમાં મીઠું પકવતા અગરિયાઓને આર્થિક ફટકો ભાવમાં ટનદીઠ રૂપિયા ૨૦૦નોઘટાડો
ઝાલાવાડમાં મીઠું પકવતા અગરિયાઓને આર્થિક ફટકો ભાવમાં ટનદીઠ રૂપિયા ૨૦૦નોઘટાડો
સુરેન્દ્રનગર જિલ્લાના જીલ્લાના પાટડી તાલુકામાં અનેક પરિવારો મીઠા ઉદ્યોગ સંકળાયેલા છે પરંતુ ચાલુ વર્ષ મીઠાનું જંગી ઉત્પાદન થતા મીઠાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો સતત બીજા વર્ષે મીઠાનું જંગી ઉત્પાદન થશે ચાલુ વર્ષે અંદાજે ૨૦ લાખ મેટ્રિક ટન કરતા પણ વધુ મીઠાનું ઉત્પાદન થાય તેવી શિક્યતાઓ સેવાઈ રહી ઉત્પાદન માં તેની સામે બજારમ નરમાઈ જોવા મળી રહી છે ગત વર્ષે એક મેટ્રિક ટન મીઠાનો ભાવ અંદાજે રૂા.૫૫૦ થી વધુ રૂા.૭૦૦ સુધીનો હતો પરંતુ ચાલુ વર્ષે આ ભાવ ઘટીને હાલ રૂા.૪૦૦ થી ૪૫૦ સુધીનો જોવા મળી રહ્યો છે. મીઠાના ભાવમાં અંદાજે રૂા. ૨૦૦થી ૨૫૦નો ઘટાડો જોવા મળતા મીઠા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કચ્છનાનાના રણ તરીકે ઓળખાત ખારાઘોડા, કુડા, ધાંગધ્રાના રણ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમજ રણ વિસ્તારમાં અરરિયાઓ તનતોડ મહેનત કરી મીઠું પકવતા ૧૫,૦૦૦થી વધુ પરિવાર ગુજરાન ચલાવે છે. પરંતુ ચાલુ વર્ષ મીઠાના પુરતા ભાવ ન મળતા અગરિવાઓ તેમજ વેપારીઓની હાલત કફોર્ટ બની છે.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.