હળવદ ક્રાંતિ ન્યુઝ ના સહ તંત્રી બેચરભાઈ રાજપુતને જન્મદિવસ ની હાર્દિક શુભકામના - At This Time

હળવદ ક્રાંતિ ન્યુઝ ના સહ તંત્રી બેચરભાઈ રાજપુતને જન્મદિવસ ની હાર્દિક શુભકામના


હળવદ ક્રાંતિ ન્યૂઝના સહ તંત્રી અને tv 18 news Gujrati ના નીડર અને બાહોશ પ્રેસ રિપોર્ટર એવા બેચરભાઈ રાજપૂતને જન્મદિવસની હાર્દિક શુભકામના આજરોજ તા.૭/૮/૨૪ ના તેમના મોબાઈલ નંબર ૯૧૦૬૨૫૨૦૯૮ પર સગા સંબંધીઓ, મિત્રો, ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો સહિતના રૂબરૂ અને whatsapp facebook સહિતના સોશિયલ મીડિયા ના માધ્યમથી એમના મોબાઈલ નંબર પર જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.