પિલવાઇ શેઠ જી સી હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગ દ્વારા ગણેશોત્સવ - At This Time

પિલવાઇ શેઠ જી સી હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગ દ્વારા ગણેશોત્સવ


મહેસાણા જિલ્લામાં
વિજાપુર તાલુકાની શેઠ જી.સી.હાઈસ્કૂલ, અને પ્રાથમિક વિભાગ પિલવાઇ ખાતે આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર ના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી ગણપતિ બાપ્પા બનાવવામાં આવ્યા, ગણપતિ બાપ્પા નું પૂજન, અર્ચન અંને મહાઆરતી કરવામાં આવી હતી વિસર્જન કરવામાં આવ્યું. શાળાનું સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરીયા ના નાદથી ગુંજી ઉઠ્યું. અને તમામ વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશ નું સ્થાપન અને વિસર્જન કરવાની પ્રતિજ્ઞા લીધી.
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.