ખરોડ ગામમાં આંગણવાડી કેન્દ્ર માં કીટ વિતરણ - At This Time

ખરોડ ગામમાં આંગણવાડી કેન્દ્ર માં કીટ વિતરણ


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ આશાપુરા મંદિર ની સામે આવેલી આંગણવાડી માં કિટ વિતરણ કરવામાં આવ્યું જેમાં બાળકો ને અભ્યાસ માટે કીટ આપવામાં આવી હતી જેમાં બાળકો ને કંપાસ પાણી ની બોટલ નોટબુક સ્કૂલ બેગ વિતરણ વ્યવસ્થા હેઠળ દાતા શ્રી દશરથભાઇ રામાભાઈ પટેલ અને બીજા દાતા શ્રી અશોકભાઈ સાંકળચંદ પટેલ આંગણવાડી કેન્દ્ર નં 1 કોડ નંબર 68 આંગણવાડી કેન્દ્ર ના કમેચારી પટેલ ચેતનાબેન જે તમને ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.