ધોળકા રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી શ્રીરામના નારા સાથે શોભાયાત્રા નીકળી
અમદાવાદ: ધોળકા
ધોળકામાં રામનવમી નિમિતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા સાથે બાઈક રેલી નીકળી હતી
શોભાયાત્રા ના રૂટ પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
ધોળકા મઘીયા બાપા સીતારામ ની મઢુલી થી નીકળી ભવ્ય બાઈક રેલી હસનઅલી હાઇસ્કૂલ, કુબેરજી મંદિર, ખારાકૂવા ચાર રસ્તા, શિવજી મંદિર, ખત્રીઢાળ, ચિતરવાડિયા, પંચશીલ ચાર રસ્તા, મ્યુનિસિપલ દવાખાના, ગોવાળિયાવાસ, મદાર ઓટા, ટાવર બજાર, રેનવાડા, પોસ્ટ ઓફિસ, મોહંમદી સ્કૂલ, વેજલપુર ગોલવાડ, સંતોકબા હોસ્પિટલ સહિત કલિકુંડ જૈન મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી
વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાન કાર્યકર્તાઓ સહીત ભાજપ ના હોદેદારો શોભાયાત્રામાં જોડાયા
ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી એ શોભાયાત્રા નું સ્વાગત કર્યું
યાત્રાના રૂટ પર સુરક્ષાને લઈને અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવા સહીત મોટી સંખ્યામાં ધોળકા ટાઉન પોલીસ ચુસ્તબંદોબસ્તમાં ગોઠવામાં આવ્યો હતા
રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.