આટકોટમાં ગાય ને ૧૯૬૨ પશુ એમ્બ્યુલન્સ દ્વારા પ્રોલેપ્યસ મીની ઓપરેશન
આટકોટમાં ગાય ને ૧૯૬૨ પશુ એમ્બ્યુલન્સ દ્વારા પ્રોલેપ્યસ મીની ઓપરેશન આટકોટ બસ સ્ટેશન પાસે રસ્તે રજડતી ગાયનું ગૌપ્રેમી દ્વારા ગાયની માટી બહાર નીકળી ગઇ હતી ત્યારે બે દિવસથી ગાય માતા હેરાન થતી હતી જેને કુતરાની પણ હેરાનગતિ વેઠવી પડી હતી. ગાય નીચે બેસી શકતી ન હતી. ગાય પ્રેમીને ધ્યાનમાં આવતાં ઘટના સ્થળે લાલાભાઈ, હરિભાઈ, ભરતભાઇ અમરશીભાઈ, કરશનભાઈ, વિક્રમભાઈ, અભિષેક, ધર્મેશભાઈનો સાથ સહકાર મળ્યો હતો. ગોવીંદભાઇ અને ધટના સ્થળે ૧૯૬૨ નાં ડોક્ટર રણજીતભાઇ ઓડેદરા તથા પાયલોટ મેઘરાજ ભાઈ રબારી રાકેશ ઓઝા ઘટના દોડી આવ્યા અને ગાય ને મહામહેનતે સારવાર કરી માટીની સાફ સફાઈ કરી અંદર નાખવા આવી હતી જેથી ગાય ને રાહત મળી હતી ગાય પ્રેમી એ સરકાર ની૧૯૬૨ ની ટીમ નો આભાર માન્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.