રાજકોટ વીંછિયામાં લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ પરીજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર - At This Time

રાજકોટ વીંછિયામાં લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ પરીજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર


રાજકોટ જસદણ વીંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેવિંગ અંગેની અરજીઓ કરનારા ઘનશ્યામ રાજપરા પર પાંચ – છ શખ્સ એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. જેમાં યુવકને પહેલાં વીંછિયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતકના । પરિજનના કહેવા અનુસાર આરોપીઓએ પહેલા પણ હુમલો કર્યો હતો. બીજીવાર આ હુમલામાં યુવકની હત્યા જ કરી નાખી. પરિજનની માંગણી છે કે જ્યાં સુધી આરોપી પકડીને વીંછીયામાં સરઘસ કાઢવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરશે નહીં.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.