આજ રોજ વેરાવળ કૃષ્ણ નગર ખડ ખડ મુકામે તારીખ ૦૮.૧૦.૨૦૨૪ને નવલી નવરાત્રી છઠ્ઠા નોરતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rss) દ્વારા
આજ રોજ વેરાવળ કૃષ્ણ નગર ખડ ખડ મુકામે તારીખ ૦૮.૧૦.૨૦૨૪ને નવલી નવરાત્રી છઠ્ઠા નોરતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rss) દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખેલ હતી તેમજ ક્રિષ્ના ગરબી મંડળ તથા સમસ્ત વેરાવળ ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા કથાકાર અને ભાગવતાચાર્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતાજીનું પુષ્પમાળા તેમજ માતાજીની પ્રતિમા દ્વારા અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કે જેમણે હાલમાં જ બુકટ કકવી નરસિંહ મહેતા યુનિવર્ષીટી દ્વારા *ડી.એલ.ટી.(ડોક્ટર ઓફ લિટરેચર)* ની વિશેષ ઉપાધિ પ્રાપ્ત કરી હતી જેમાં તેમણે વેદ અને પુરાણો પર વિશેષ અભયસ કરેલ છે ઉપરાંત ડો. મહાદેવ પ્રસાદ મેહતાજી ને ગુજરાત સરકાર દ્વારા મહામાહિમ રાજ્યપાલશ્રી દ્વારા પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ શ્રી જીતુભાઇ કુહાડા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર સંઘના પ્રતિનિધિઓનું પણ સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ અને ગુજરાત મેરીટાયમ બોર્ડ ના પૂર્વ ડાયરેક્ટરશ્રી કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ(સોમનાથ)સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડા, ઉપસ્થિત રહયા હતા. વિશેષ મા ગીર સોમનાથ જિલ્લાના આદરણીય કથાકાર જેમણે વિશ્વ ભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવું આદરણીય *ડો. મહાદેવ પ્રસાદ મેહતાજી* ઉપસ્થિત રહ્યા હતા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક જિલ્લા અધિકારી- પ્રણવભાઈ પંડ્યા બિપીનભાઈ હરિયાણી નગર - ઉપનગર ટીમ - રવિભાઈ ગુપ્તા રાજભાઈ સોનૈયા યશભાઈ ગોસ્વામી હિતેશભાઈ રાવત, ડૉ .વઘાસિયા સાહેબ, અમનભાઈ, તથા પ્રદીપભાઈ રાઠોડ, તમામ સ્વયંસેવકો, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ગોપાલભાઈ આગિયા, તેમજ તમામ આગેવાનો શ્રીઓ, વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મચ્છીમાર સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમત-ગમત સેલ ના સંયોજક વિમલભાઈ ફોફંડી, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, દરબાર સમાજ ના રમજુભા ચાવડા, ગીર સોમનાથ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો તેમજ બોહરી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ ક્રિષ્ના ગરબી મંડળની બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.