છત્તીસગઢના માનનીય રાજ્યપાલ શ્રી વિશ્વભૂષણ હરિચંદનને ગૌ ટેક -૨૦૨૩ ઝાંખી કરાવતા ડો.વલ્લભભાઈ કથીરિયા
છત્તીસગઢના માનનીય રાજ્યપાલ શ્રી વિશ્વભૂષણ હરિચંદનને ગૌ ટેક -૨૦૨૩ ઝાંખી કરાવતા ડો.વલ્લભભાઈ કથીરિયા
છત્તીસગઢના માનનીય રાજ્યપાલ શ્રી વિશ્વભૂષણ હરિચંદન ને નવી દિલ્લી માં ગૌ સેવા ક્ષેત્રની પ્રગતિ પર પ્રકાશ પાડતા ડો. કથીરિયા એ GCCI દ્વારા મે મહિનામાં રાજકોટ મુકામે આયોજિત “ગૌ ટેક-2023” ઈવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર પગલાઓની ચર્ચા કરી. ગૌ ટેક પ્રદર્શનમાં પ્રદર્શિત તકનીકી નવીનતાઓ પર આંતરદ્રષ્ટિ ચર્ચા કરી, કેવી રીતે પશુઓની સંભાળ લેવી, ડેરી ફાર્મિંગ અને સામાજિક - આર્થિક વિકાસ માટે ગાય-આધારિત ઉત્પાદનો માનનીય પ્રધાનમંત્રીશ્રી ના “આત્મનિર્ભર ભારત”, વોકલ ફોર લોકલ, ડિજીટલ ભારત, સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરે છે. દેશમાં રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. યુવાનો અને મહિલા ઉધમીઓને આત્મનિર્ભર બનાવવામાં પ્રોત્સાહન મળશે. કૃષિ- ગૌ ઉધોગો દ્વારા ગ્રામ વિકાસ થશે. ઓર્ગેનિક પેદાશોને કારણે લોકોનું આરોગ્ય સુધરશે.
રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.