સીંગતેલ કપાસિયા અને પામ ઓઈલમાં રૂપિયા 30નો થયો વધારો - At This Time

સીંગતેલ કપાસિયા અને પામ ઓઈલમાં રૂપિયા 30નો થયો વધારો


( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )
સીંગતેલ કપાસિયા અને પામ ઓઈલમાં રૂપિયા 30નો થયો વધારો

સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો
કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690 આસપાસ નોંધાયો
પામ ઓઇલ નો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો

ગુજરાત મિડિયા ગૃપ લાઈવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.