લાભાર્થી દર્દી ને આયુષ્યમાન કાર્ડ ઘરે જઇને બનાવી આપ્યું
ભચાઉ તાલુકા ના ચિરઇ નાની ગામ ના દરિયા કાંઠે મીઠો પકવતા દર્દી ગનીભાઈ પરીટ ને પથરી થઈ જવાથી આર્થિક પરિસ્થિતિ સારી ના હોય આયુષ્યમાન કાર્ડ ની જરૂર હોય અને દર્દી પોતે ચાલી શક્તો ન હોવાથી આયુષ્યમાન કાર્ડ ઓપરેટર પ્રફુલભાઈ વિંઝોડા ને ફોન થી વાત કરતા પ્રફુલભાઈ તાત્કાલીક ત્યાં પહોચી ને લાભાર્થી દર્દી ને આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યું …
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.