પંછી પાની પીને સે ના ઘટે સરિતા નીર, દાન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર - At This Time

પંછી પાની પીને સે ના ઘટે સરિતા નીર, દાન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર


શાળાકીય રમતોત્સવ માં શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ ના બાળકો જિલ્લા કક્ષા એ ખોખો અંડર -૧૪ એઇજ ગ્રુપ માં વિજેતા બનતા વિછીયા તાલુકા ના BRC હિતેશભાઈ ખલ્યાણી, તથા ભડલી ક્લસ્ટર ના CRC દિલીપભાઈ ખંભાળિયા દ્વારા ભાઈ ઓ અને બહેનો માટે ખોખો ની રમત માટે નો ડ્રેસ ભેટ આપી ને રાજ્ય કક્ષા એ રમવા જવા માટે બાળકો ના ઉત્સાહ માં વધારો કર્યો. તેમજ બાળકો દ્વારા પણ અથાગ મહેનત કરી ને રાજ્ય કક્ષા એ પણ સફળતા મેળવવાની બાયેધરી આપી. આ તકે શાળા પરિવાર આ બંને સાહેબઓ ના આ ઉમદા કાર્ય માટે શાળાનાં આચાર્ય અને સ્ટાફ ગણે શુભકામના પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.