ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના બનાવટી ઓર્ડર તૈયાર કરી કૌભાંડ આચર્યું.
બિન સચિવાલયમા ક્લાર્કની નોકરીમાં ભરતી અપાવી દેવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની બોગસ સહી સાથે બનાવટી ઓર્ડર તૈયાર કર્યા નોકરી ઇચ્છુક બે યુવતી સહિત 10 વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા. લલિત વસોયાના ભાણેજ નિકુંજ માવાણી પણ કૌભાંડમાં સામેલ. જૂનાગઢના યુવકે પાટણ વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. પોલીસે નવનીત રામાણીની કરી ધરપકડ.
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.