બાળકોને સ્કૂલવાન અને ટેબલ આપવામા આવ્યા - At This Time

બાળકોને સ્કૂલવાન અને ટેબલ આપવામા આવ્યા


હિંમતનગરમાં આવેલા ગુજરાત પ્રદેશ સંલગ્ન મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત રોટરી સરસ્વતી વિદ્યામંદિરમાં સાબરકાંઠા ડ્રગ મેન્યુફેકચર એસોસીએશન અને સવગઢ ધાણધા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સંસ્થાના બાળકો માટે સ્કૂલવાન અને શિશુવાટીકાના બાળકો માટે ટેબલ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નૈમેષ દવે, સંસ્થાના પ્રમુખ જે.ડી. પટેલ સહિત એસોસીએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.