વિસાવદર શહેરમા મેધરાજાની દે ધનાધન રાતમાં 175મિમિ એટલે કે સાત ઇંચ વરસાદપડ્યો મોસમનો કુલ 425મિમિ વરસાદ - At This Time

વિસાવદર શહેરમા મેધરાજાની દે ધનાધન રાતમાં 175મિમિ એટલે કે સાત ઇંચ વરસાદપડ્યો મોસમનો કુલ 425મિમિ વરસાદ


વિસાવદર શહેરમા મેધરાજાની દે ધનાધન રાતમાં 175મિમિ એટલે કે સાત ઇંચ વરસાદપડ્યો મોસમનો કુલ 425મિમિ વરસાદ વિસાવદર ના શહેરી વિસ્તારમાં આજે અસહ્યય ગરમી અને ઉકળાટ બાદરાતના વરસાદ પડતાં લોકોને ગરમી માંથી રાહત મળીહતી ત્યારે વિસાવદર માં સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસારસવારે વાગ્યાં8 સુધીમાં 175મિલીવરસાદ પડ્યો સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર વહેલી સવારે 4વાગ્યાં થી 8વાગ્યાં સુધીમાં 157મિમિ એટલે કે છ ઇંચ વરસાદ માત્ર 4કલાક મા પડેલ હતો ભારેવરસાદ ને કારણે ધારીબાયપાસ નું અંડર બ્રિજમા 4ફૂટ સુધીનું પાણીભરાય જતા અંડરબ્રિજબંધકરવામાં આવેલ હતો સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર મોસમનો કુલ 425મિમિ એટલે કે 16ઇંચ ઉપર વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળેલહતી વિસાવદર શહેર ના રસ્તા ઉપર નદીચાલુથયેલ હોય તેવા દ્રસ્યજોવા મળેલ હતા ત્યારે વરસાદ પડતાં જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ હતી સત્તાવાર સૂત્રમાંથી જાણવા મળેલ હકીકતમુજબ ધીમીધારે વરસાદપડતાં કોઈપણ જગ્યાઉપરમાલઢોર કે માનવની જાનહાનીથયેલનથી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.