દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. - At This Time

દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ.


આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં
*અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે,
*ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
*કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે,
*ત્રીજ* થી ત્રેવડ વધે,
*ચોથ* થી ચતુરાઈ વધે,
*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.